Surprise Me!

અંધકારમાં આત્મનિર્ભરતાનો પ્રકાશ: અમદાવાદની દ્રષ્ટિહીન બહેનો 20 વર્ષથી રાખડી બનાવીને વેચે છે

2025-08-07 7 Dailymotion

અમદાવાદમાં અંધ કન્યા પ્રકાશ ગૃહની દ્રષ્ટિહીન બહેનો દ્વારા રાખડીઓ બનાવવામાં પણ આવે છે સાથે વેચવામાં પણ આવે છે.