અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસ હેડક્વાર્ટર, મકરબા ખાતે સાણંદ ડિવિઝનના ચાર પોલીસ સ્ટેશન હેઠળના જપ્ત વાહનોની જાહેર હરાજીનું આયોજન કરવામાં આવ્યું હતું.