અમદાવાદના ચાંદખેડા અને મોટેરામાં ઓલિમ્પિકના નામે દબાણ દૂરના મુદ્દે પીડિતો ઘરની સામે ઘરની માંગ રજૂ કરવા કલેકટર ઓફિસ પહોંચ્યા હતા.