વર્ષ 2027માં ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓને લઈને કોંગ્રેસે અત્યારથી જ તૈયારીઓ તેજ કરી દીધી છે, જેના ભાગરૂપે 10 સપ્ટેમ્બરથી 10 દિવસીય કાર્યશિબિરનું આયોજન કર્યુ છે.