બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં વરસાદ બાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુઈગામ-ભાભર-વાવ-થરાદમાં રાહત-બચાવ કામગીરી પુરજોશમાં શરૂ કરાઈ છે.