ઘોઘંબા તાલુકાના રણજીત નગર ખાતે આવેલી ગુજરાત ફ્લોરો કેમિકલ્સ લિમિટેડ (જીએફએલ) નામની કંપનીમાં બપોરના સમયે ગેસ લીકેજની ઘટના બની હતી.