મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલએ સુઈગામ ખાતે પીએચસી ખાતે અસરગ્રસ્ત લોકોને મળીને તેમના સાથે સંવાદ કર્યો હતો. તેમજ નુકસાની અંગેની વિગતો મેળવી હતી.