આજે એમજીવીસીલની અલગ અલગ 16 ટીમોએ ચેકિંગ હાથ ધરી 15 જેટલા શંકાસ્પદ મીટર કબ્જે કર્યા હતા. અત્યાર સુધી 100થી વધારે શંકાસ્પદ મીટરો ઝડપાયા છે.