ચિત્રોમાંથી ઊભી થનાર આવકનો ખર્ચ બાગેશ્વર ધામમાં શિવરાત્રી દરમિયાન આયોજિત માતા-પિતા કે પરિવાર વગરની દીકરીઓના વિવાહ પ્રસંગમાં કરવાનો સંકલ્પ કરાયો છે.