Surprise Me!

ગોંડલમાં ચાલુ ST બસમાંથી SRP જવાનનું ફિલ્મી ઢબે અપહરણ, કંડક્ટર-મુસાફરોને વીડિયો ન બનાવવા અપાઈ ધમકી

2025-09-13 7 Dailymotion

એસટી બસને ગોંડલના ભોજપરા પાસે બસમાં સવાર SRP જવાનનું ફિલ્મી ઢબે અપહરણ થતા ચકચાર મચી છે.