PMની સભા દરમિયાન તેમનું ચિત્ર લઈને આવેલો એક બાળક વડાપ્રધાને બોલાવતા જ રડવા લાગ્યો હતો, જેને PM મોદીએ શાંત કર્યો હતો.