જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીની હોસ્ટેલમાં બે દિવસ પૂર્વે આવી ચડેલા એક દીપડાની ગતિવિધી સીસીટીવીમાં કેદ થઈ છે.