પ્રિ નવરાત્રીની ઉજવણી નવરાત્રીની અનોખી રંગત ભરી દે છે, અહી તેઓ નવા સ્ટેપ્સ શીખી શકે છે, અને મિત્રો સાથે મન મૂકીને આનંદ માણી શકે છે.