એમ. જે લાઇબ્રેરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લેખિત તેમજ તેઓ અંગે વિવિધ લેખકો દ્વારા લખાયેલા 150થી વધુ પુસ્તકોનું પ્રદર્શન કરવામાં આવ્યું.