મહાવીર કોલેજ સામેના ગ્રાઉન્ડમાં આયોજિત યશવી નવરાત્રી 2.0. આ નવરાત્રીનું મુખ્ય આકર્ષણ જર્મન ટેકનોલોજીથી બનેલો 1.40 લાખ સ્ક્વેર ફૂટનો વિશાળ ડોમ.