એક ગરીબ શ્રમજીવી પરિવારની 15 વર્ષીય સગીર દીકરીને નશાકારક કફ સિરપ આપીને માત્ર 10 દિવસના ગાળામાં બે વખત વેચવામાં આવી હોવાનું સામે આવ્યું છે.