આ ગરબીમાં કોઈ પણ સંગીત કે વીજાણુ યંત્રની મદદ વિના મોઢેથી ગરબા ગઈ તાલીઓના તાલે ફક્ત પુરુષો ગરબા ગાતા હોય્ તે દ્રશ્ય આકર્ષણરૂપ બન્યુ છે.