સિંધુ ભવન એક્સટેન્શન રોડ પાસે 18.40 કરોડના ખર્ચે નવી પાણીની ટાંકી બનાવવામાં આવશે, જેનાથી અંદાજીત 55 હજારથી વધુ લોકોને શુદ્ધ નર્મદાનું પાણી મળશે.