રત્નકલાકારોના બાળકોની શિક્ષણ ફી સહાય હજુ સુધી ન મળતા મુશ્કેલીનો સામનો કરી રહેલા પરિવારોને તાત્કાલિક રાહત આપવાની જાહેરાત કરી છે.