સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ગાયપગલાં ખાતે આયોજિત ખેડૂત ચેતના મહાસંમેલનમાં દક્ષિણ ગુજરાતના અંદાજે 5000 જેટલા ખેડૂતો ઉમટી પડ્યા હતા.