અમદાવાદના રામોલ વિસ્તારમાં આવેલ ખાનવાડીમાં છેલ્લા ત્રણ પેઢીથી રાવણના પૂતલા બનાવવાનું કામ ઉત્તર પ્રદેશના આગ્રાના કારીગરો કરી રહ્યા છે.