ભાજપ ઓબીસી મોરચાના ગુજરાત અધ્યક્ષ મયંક નાયક અને DWBDNCના સદસ્ય ભરતભાઈ પટણી દ્વારા અમદાવાદ એનએકસી ખાતે પત્રકાર પરિષદ કરવામાં આવી હતી.