પારસ ધામ ખાતે પ્રથમ વખત વિનામૂલ્યે દુધાળા પશુઓ માટેનો સર્જીકલ કેમ્પ યોજાયો. જેમાં કેન્સર, સારણગાંઠ સહિત અને જટિલ રોગોનું નિદાન કરાયું.