આ ઓડિટોરિયમમાં અત્યાધુનિક ઓડિટોરિયમ હોલ, બેન્ક્વેટ હોલ, મલ્ટીપર્પઝ હોલ, કિચન, વી.આઈ.પી. લાઉન્જ, ગ્રીન રૂમ, લાઇટ રૂમ અને પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ છે.