Surprise Me!

જુનાગઢ સાસણ સફારીની ઓનલાઈન બુકિંગમાં ગોલમાલ મામલે CID ક્રાઈમ તપાસ કરશે, વન મંત્રીનું નિવેદન

2025-10-11 2 Dailymotion

સાસણ સફારી પાર્કમાં ઓનલાઇન પરમીટને લઈને પાછલા કેટલાક દિવસથી ચીટીંગ થઈ રહ્યુ હોવાનો મામલો સામે આવી રહ્યો છે.