Surprise Me!

બોલિવૂડના ખેલાડી અક્ષય કુમારે PM મોદીના વતન વડનગરની મુલાકાત લીધી, હાટકેશ્વર મંદિરે શીશ નમાવ્યું

2025-10-11 9 Dailymotion

વડનગરની મુલાકાત અંગે અક્ષય કુમારે જણાવ્યું હતું કે, "વડનગર આવવાનો મને પ્રથમવાર મોકો મળ્યો છે અને અહીં આવીને મને ખૂબ આનંદ થયો છે."