Surprise Me!

ભાવનગરમાં 40 વર્ષ જૂનો ગ્રાન્ટ ઉચાપતનો કેસ, ફરિયાદી-આરોપી ક્લાર્ક બંને હયાત નથી છતાં કોર્ટમાં ચાલુ છે કેસ

2025-10-11 16 Dailymotion

ભાવનગરમાં તાલુકાના ગ્રામ્યના આરોગ્ય કેન્દ્રમાં સરકારી ગ્રાન્ટમાંથી રૂપિયા 31 હજારની ઉચાપતનો કેસ વર્ષ 1985 અને 1986 આસપાસથી ચાલ્યો આવે છે.