Surprise Me!

ઈડર પોલીસે ઉમેદપુરના ખેતરમાંથી ગાંજાનો જથ્થો ઝડપ્યો, 2 આરોપીઓની ધરપકડ

2025-10-12 4 Dailymotion

ઈડર પોલીસે Say No To Drugs” અભિયાન અંતર્ગત લીલા ગાંજાના છોડ સહિત સુકા ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે.