ગઈકાલે બોટાદના હડદડ ગામમાં આપની ખેડૂત સભા યોજાઈ હતી. આ સભામાં આ ઘર્ષણ થતા કેટલાક પોલીસ કર્મચારીઓને ઇજાઓ થઈ પોલીસ વાહનને નુકસાન થયું.