ગઢવીએ આ ઘટનાના વિરોધમાં આજના દિવસને 'કાળા દિવસ' તરીકે મનાવવાની જાહેરાત કરી છે અને ખેડૂતોના સમર્થનમાં પક્ષ લડતો રહેશે તેવી ખાતરી આપી છે.