Surprise Me!

બોટાદ: ખેડૂતોની મહાપંચાયતમાં હિંસા મામલે 85 સામે ગુનો નોંધાયો, 65 ડિટેઈન, AAP નેતા મુખ્ય આરોપી

2025-10-13 5 Dailymotion

પથ્થરમારાની ઘટનામાં પોલીસે AAPના નેતાઓ સહિત 85 લોકો સામે ફરિયાદ નોંધી છે. જેમાંથી 65 જેટલા લોકોની અટકાયત કરી લેવામાં આવી છે.