ઉધના પોલીસની ટીમે વોચ ગોઠવીને બે આરોપીઓ (૧) રવી રૂમાલભાઈ રાજનટ (ઉ.વ. ૩૧) અને (૨) સંતોષ ઉર્ફે લંગડા બાબુભાઈ ગાયકવાડ (ઉ.વ. ૪૪) ને ઝડપી પાડ્યા.