ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને 'મિસાઇલ મેન' ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામની આજે જન્મજયંતિ છે. આ દિવસને વર્લ્ડ સ્ટુડન્ટ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.