Surprise Me!

'HUDA'ના અમલ સામે ખેડૂતોનો આક્રોશ ચરમસીમાએ, હિંમતનગરમાં યોજાઈ વિશાળ કેન્ડલ માર્ચ

2025-10-18 5 Dailymotion

11 ગામના લોકોએ સરકાર વિરુદ્ધ એકતા દર્શાવી વિરોધ શરૂ કર્યો, જે કડીમાં હિંમતનગરમાં વિશાળ કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી.