BRTS બસના ડ્રાઇવર પર બે અજાણ્યા શખ્સોએ હુમલો કરીને બસમાં વ્યાપક તોડફોડ કરી હોવાનો બનાવ સામે આવ્યો છે.