છોટાઉદેપુર જિલ્લાના અંબાલા ગામમાં ક્લે માટીના વાસણો બનાવતા 50 જેટલાં પરિવારો બાપ-દાદાના વખતની પરંપરાગત હસ્ત કલા દ્વારા માટીમાંથી ખોરાક રાંધવાના વાસણો બનાવે છે.