Surprise Me!

થરાદમાં અફીણ અને હેરોઈન સાથે બે શખ્સોની અટકાયત, 12 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

2025-10-21 241 Dailymotion

થરાદના વડતાવ ગામ નજીક ભારતમાલા રોડ ઉપર થરાદ પોલીસ વાહન ચેકિંગ કરી રહી હતી. તે દરમિયાન સાંચોર તરફથી આવતી કારને રોકાવવામાં આવી હતી.