જૂનાગઢના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે એક બે નહીં પરંતુ 1500 કરતાં પણ વધુ વાનગી અને મિષ્ઠાનનો અન્નકૂટ ભગવાન શ્રી હરિને સમર્પિત કરાયો હતો.