ભિલોડા રોડ પર મોહનપુરા પાટિયા નજીક રાત્રિના સમયે સ્વિફ્ટ કાર, ઓટો રિક્ષા અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો.