સુરતના અલથાણ વિસ્તારમાં દારૂની પાર્ટી પર દરોડા દરમિયાન પોલીસ PSI સાથે ઉગ્ર ઝપાઝપી કરનાર ઉદ્યોગપતિ સમીર શાહની પોલીસે આખરે ધરપકડ કરી છે.