આજે ગોંડલ સ્ટેટના યશસ્વી અને પ્રજાવાત્સલ્ય મહારાજા શ્રી ભગવતસિંહજી સંગ્રામસિંહજી જાડેજા, જેમને લોકો ‘ભગા બાપુ’ તરીકે ઓળખે છે, તેમની 160મી જન્મજયંતી છે.