Surprise Me!

સાબરકાંઠા: ઈડરમાં 15 વર્ષીય સગીરા પર દુષ્કર્મની ઘટના, બે આરોપીઓ ઝડપાયા

2025-10-24 1 Dailymotion

પીડિતાના પિતાએ તાત્કાલિક જાદર પોલીસ સ્ટેશનમાં આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી.