પોલીસને બાતમી મળી હતી કે ઝેફાયર ફાર્મ હાઉસમાં વિદેશી નાગરિકોની હાજરીમાં દારૂ અને હૂક્કાની મહેફિલ યોજાવાની છે.