વાછરડા દાદાના દર્શન માટે શ્રદ્ધાળુઓ વાહન લઈને જતા હતા. દરમિયાન ઝિંઝુવાડાના રણ વિસ્તારમાં વરસાદથી બનેલા કાદવમાં વાહનોના ટાયર ફસાઈ ગયા હતા.