Surprise Me!

મહેસાણામાં માવઠાથી ખેડૂતોના પાકને નુકશાન, ધારાસભ્યએ નિરીક્ષણ કરી CMને લેખિત રજૂઆત કરી

2025-11-01 0 Dailymotion

મહેસાણા જિલ્લામાં ખેતરોમાં તૈયાર પાક ધોવાઈ જતાં 'જગતના તાત' પર આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે.