ખેડૂતોની આ વેદના અને નુકસાનીની ગંભીરતા સમજવા માટે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે પોતે ઓલપાડના અસરગ્રસ્ત ખેતરોમાં પહોંચ્યા હતા.