Surprise Me!

યાત્રાધામ દ્વારકામાં ફરી ચાલ્યું દાદાનું બુલડોઝર, 1 કરોડથી વધુની સરકારી જમીન દબાણમુક્ત કરાઈ

2025-11-01 0 Dailymotion

આ ડિમોલિશન ડ્રાઈવ અંતર્ગત સુદામા ભવન, સિકોતર ભવન અને ટપુભા માણેકના ગેરકાયદેસર બાંધકામોને તંત્રે દૂર કર્યા છે.