SOGની ટીમે ગુપ્ત માહિતીના આધારે કાર્યવાહી કરતાં નાનાપોંઢા વિસ્તારમાં ગેરકાયદે ગાંજાના છોડની ખેતી કરતા એક આરોપીને રંગેહાથ પકડી પાડ્યો હતો.