Surprise Me!

ખેડા જિલ્લામાં SIR કામગીરી શરુ: 1698 BLO મેદાને ઉતર્યા, પ્રક્રિયામાં સહયોગ આપવા જનતાને અપીલ

2025-11-05 7 Dailymotion

ખેડા જિલ્લા કલેક્ટર દ્વારા 4 નવેમ્બરથી 4 ડિસેમ્બર દરમિયાન યોજાનાર આ પ્રક્રિયામાં સહયોગ આપવા અનુરોધ કરવામાં આવ્યો હતો.