એક ભત્રીજીના જમાઈએ તેના જ કાકા સસરાને બ્લેકમેઇલ કરીને 10 કરોડ રૂપિયાની જંગી રકમની માગણી કરી હોવાના મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.